Posts

Showing posts with the label Education

પેપર લીક ની સમસ્યાનું સમાધાન..

Image
અમે મોટાભાગે કરોડો લોકોને સીધા અસર કરતા ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી મુદ્દાઓ પર વધુ ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ અન્ય નાના મુદ્દાઓ કે સમસ્યાઓ ઉપર પણ અમે સમાધાન આપ્યા છે. રાઇટ ટુ રિકોલ પાર્ટી નું ઘોષણાપત્ર ઘણું લાંબુ છે (376 પેજ) જેમાં વર્તમાનની લગભગ દરેક સમસ્યાઓ અને તેના સમાધાન પર અમે વિસ્તારથી માહિતી આપી છે. નીચે આપેલી લીંક પરથી ડાઉનલોડ કરી શકો છો. 👉 Tinyurl.com/manifesto00 ( હિન્દી) આ પોસ્ટ 2018 ની છે. 👇 પેપર લીકની સમસ્યાને દૂર કરવા માટેનું સમાધાન:- (English) , https://m.facebook.com/story.php?story_fbid=10155144390601922&id=704201921&mibextid=Nif5oz , ગુજરાતીમાં ટુંકમાં વર્ણન:-, (૧)જો કોઈ સરકારી ભરતી માટેની પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા લાખોમાં હોય તો પરીક્ષા બે તબક્કાઓમાં લેવી. પહેલા તબક્કામાં પાસ થનારાઓને બીજા તબક્કામાં પરીક્ષા લેવી. પહેલા તબક્કામાં જિલ્લા કે તાલુકા લેવલે વ્યવસ્થા કરી પરીક્ષાઓ લેવી. , (૨) ઇન્ટરવ્યૂ પ્રથા સંપૂર્ણ હટાવી દેવી કારણ કે વિચારધારા/શિસ્ત/ ભાષા/પહેરવેશ ના નામે સૌથી વધુ ભ્રષ્ટાચાર અહીંયા થાય છે. , (૩) મોટા શહેરોમાં ( જીલ્લા લે...